Gujarati NewsGujaratHavaman vibhag ni aagahi pramane rajya ma panch divas thandi samanya rehse
આગામી પાંચ દિવસ રાજયમાં રહેશે સામાન્ય ઠંડી : હવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સામાન્ય ઠંડી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે પત્રકારોને જણાવ્યું હાલમાં ગુજરાતમાં ઠંડી વધવાના કોઇ એંધાણ દેખાતા નથી. અને, રાજયમાં વાતાવરણ સામાન્ય રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે દરિયાકિનારે પણ વાતાવરણ સામાન્ય હોવાથી માછીમારોને કોઇ ભય નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સામાન્ય ઠંડી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે પત્રકારોને જણાવ્યું હાલમાં ગુજરાતમાં ઠંડી વધવાના કોઇ એંધાણ દેખાતા નથી. અને, રાજયમાં વાતાવરણ સામાન્ય રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે દરિયાકિનારે પણ વાતાવરણ સામાન્ય હોવાથી માછીમારોને કોઇ ભય નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો