VIDEO : આવતીકાલે હાર્દિક પટેલનાં લગ્ન, ચાલી રહી છે તડામાર તૈયારીઓ

|

Jan 26, 2019 | 7:44 AM

આવતીકાલે PAAS નેતા હાર્દિક પટેલ લગ્નગ્રંથી જોડાશે ત્યારે આજે 3 વાગે વિરમગામ ખાતે આવેલા હાર્દિકનાં ઘરે ગણેશ પૂજા અને પીઠી વિધિ કરવામાં આવશે. હાર્દિક પટેલ સાદાઈથી લગ્ન કરશે એટલે કે લગ્નનાં બેન્ડબાજા, નાચગાન નહી હોય. જુઓ VIDEO :  Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ […]

VIDEO : આવતીકાલે હાર્દિક પટેલનાં લગ્ન, ચાલી રહી છે તડામાર તૈયારીઓ
Hardik patel wedding

Follow us on

આવતીકાલે PAAS નેતા હાર્દિક પટેલ લગ્નગ્રંથી જોડાશે ત્યારે આજે 3 વાગે વિરમગામ ખાતે આવેલા હાર્દિકનાં ઘરે ગણેશ પૂજા અને પીઠી વિધિ કરવામાં આવશે. હાર્દિક પટેલ સાદાઈથી લગ્ન કરશે એટલે કે લગ્નનાં બેન્ડબાજા, નાચગાન નહી હોય.

જુઓ VIDEO : 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

TV9 Gujarati

 

આવતીકાલે હાર્દિક પટેલ સુરેન્દ્રનગરનાં દિગસર ગામે આવેલા મા ઉમિયાનાં મંદિરે કિંજલ સાથે પ્રભુતાનાં પગલા લેશે. લગ્નમાં ફકત હાર્દિક અને કિંજલનાં પરિવારનાં સભ્યો જ હાજર રહેશે. પાસનાં કોઈપણ નેતાને લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું નથી.

[yop_poll id=820]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:41 am, Sat, 26 January 19

Next Article