‘આંદોલનકારી’ હાર્દિક પટેલે કર્યો એક નવી દુનિયામાં પ્રવેશ, કિંજલ પરીખ સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં

|

Jan 27, 2019 | 7:16 AM

પાટીદાર અનામત આંદોલન સમિતિનો સંયોજક હાર્દિક પટેલ લગ્નગ્રંથીથી જોડાઈ ચુક્યો છે. કિંજલ હવે હાર્દિકની પ્રેમિકામાંથી પત્ની બની ચુકી છે. બંનેએ પરિવાર અને ગણતરીના મહેમાનોની હાજરીમાં સુરેન્દ્રનગરના દિગસર ગામમાં આવેલા ઉમિયા માતાના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા.  જુઓ VIDEO : Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ […]

આંદોલનકારી હાર્દિક પટેલે કર્યો એક નવી દુનિયામાં પ્રવેશ, કિંજલ પરીખ સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં

Follow us on

પાટીદાર અનામત આંદોલન સમિતિનો સંયોજક હાર્દિક પટેલ લગ્નગ્રંથીથી જોડાઈ ચુક્યો છે. કિંજલ હવે હાર્દિકની પ્રેમિકામાંથી પત્ની બની ચુકી છે. બંનેએ પરિવાર અને ગણતરીના મહેમાનોની હાજરીમાં સુરેન્દ્રનગરના દિગસર ગામમાં આવેલા ઉમિયા માતાના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા

જુઓ VIDEO :

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હાર્દિક-કિંજલની લગ્નવિધિ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. લગ્ન મંડપે પહોચેલા હાર્દિક પટેલનું હાર પહેરાવીને સ્વાગત કરાયુ હતું. ત્યારે રીતિ-રિવાજ મુજબ જમાઈનું નાક ખેંચવાની વિધિ પણ યોજાઈ હતી. સાસુએ હાર્દિકનું નાક ખેંચ્યું હતું.

TV9 Gujarati

 

[yop_poll id=840]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:08 am, Sun, 27 January 19

Next Article