ખેડૂતો માટે ખુશ ખબર! કચ્છમાં થયો સફરજનની ખેતીનો આરંભ, જુઓ VIDEO

|

Sep 17, 2019 | 6:11 AM

હવે આપણે જાણીએ એક આશ્ચર્ય વિશે. હા, તમને પણ જાણીને નવાઇ લાગશે કે કચ્છમાં હવે થવાની છે સફરજનની ખેતી. સફરજન આમ તો ઠંડા પ્રદેશમાં થતુ ફળ છે. તો કચ્છમાં તેની કેવી રીતે ખેતી થશે? અરે ભાઇ આપણા ધરતીપુત્રો પણ સમજી વિચારીને ગણતરીપૂર્વક આગળ વધી રહ્યા છે. તો કયા અવલોકન અને અનુભવને ધ્યાનમાં લઇ કચ્છનાં ખેડૂતે […]

ખેડૂતો માટે ખુશ ખબર! કચ્છમાં થયો સફરજનની ખેતીનો આરંભ, જુઓ VIDEO

Follow us on

હવે આપણે જાણીએ એક આશ્ચર્ય વિશે. હા, તમને પણ જાણીને નવાઇ લાગશે કે કચ્છમાં હવે થવાની છે સફરજનની ખેતી. સફરજન આમ તો ઠંડા પ્રદેશમાં થતુ ફળ છે. તો કચ્છમાં તેની કેવી રીતે ખેતી થશે? અરે ભાઇ આપણા ધરતીપુત્રો પણ સમજી વિચારીને ગણતરીપૂર્વક આગળ વધી રહ્યા છે. તો કયા અવલોકન અને અનુભવને ધ્યાનમાં લઇ કચ્છનાં ખેડૂતે સફરજનની ખેતી કરવાનું વિચાર્યુ. આવો તેની વિગતો જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભાવનગરની મહુવા APMCમાં બાજરાના ભાવ રહ્યા રૂ.2310, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article