KHODALDHAM ખાતે પ્રજાસતાક દિને ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

|

Jan 26, 2021 | 7:20 PM

આજે ભારતભરમાં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લોકો રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. અલગ અલગ જગ્યાએ ત્રિરંગો ફરકાવીને સલામી આપી હતી. રાજકોટ નજીકના ખોડલધામમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

આજે ભારતભરમાં  પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લોકો રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. અલગ અલગ જગ્યાએ ત્રિરંગો ફરકાવીને સલામી આપી હતી. રાજકોટ નજીકના ખોડલધામમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ નજીક આવેલા ખોડલધામ ખાતે પ્રજાસતાક દિને ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ખોડલધામ ખાતે ગાંધીનગરના રાધે રાધે ગ્રુપ દ્વારા 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ખોડલધામ ખાતે દર્શનાર્થે આવેલા ભકતોએ રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી.

Published On - 12:01 pm, Tue, 26 January 21

Next Video