મહેસાણાના એક ગુજરાતીને મળ્યો પદ્મશ્રી પુરષ્કાર, જાણો કોણ છે આ શ્રીમાન

|

Jan 27, 2019 | 10:48 AM

પદ્મ શ્રી એવોર્ડમાં ગુજરાતનું ગૌરવ ઝળહળી ઉઠ્યું છે. જેમાં ગણપત યુનિવર્સીટીવાના ચેરમેન ગણપત પટેલને પણ પદ્મ શ્રીથી સન્માનિત કરાયા છે. આપને કહી દઇએ કે ગણપત યુનિવર્સિટી ખેરવા, મહેસાણામાં આવેલી એક શૈક્ષણિક સંસ્થા છે, જેનું સંચાલન મહેસાણા જિલ્લા શિક્ષણ સંગઠન દ્વારા કરવામાં આવે છે. ગણપત વિશ્વવિદ્યાલયની કલ્પના એવી શિક્ષણની વસાહત તરીકે કરવામાં આવી છે કે જ્યાં આવેલા ઘર […]

મહેસાણાના એક ગુજરાતીને મળ્યો પદ્મશ્રી પુરષ્કાર, જાણો કોણ છે આ શ્રીમાન
Ganpat Patel has been conferred with Padmashri

Follow us on

પદ્મ શ્રી એવોર્ડમાં ગુજરાતનું ગૌરવ ઝળહળી ઉઠ્યું છેજેમાં ગણપત યુનિવર્સીટીવાના ચેરમેન ગણપત પટેલને પણ પદ્મ શ્રીથી સન્માનિત કરાયા છેઆપને કહી દઇએ કે ગણપત યુનિવર્સિટી ખેરવા, મહેસાણામાં આવેલી એક શૈક્ષણિક સંસ્થા છે, જેનું સંચાલન મહેસાણા જિલ્લા શિક્ષણ સંગઠન દ્વારા કરવામાં આવે છે. ગણપત વિશ્વવિદ્યાલયની કલ્પના એવી શિક્ષણની વસાહત તરીકે કરવામાં આવી છે કે જ્યાં આવેલા ઘર ખાતે દરેક પ્રકારના ધંધાવ્યવસાય માટેનું મૂલ્યસભર શિક્ષણ મળે અને આ શિક્ષણ આંતર રાષ્ટ્રીય સ્તર પર પ્રતિસ્પર્ધા કરનારું તેમજ માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમોથી સજ્જ છેપદ્મશ્રી મેળવ્યા બાદ ટીવી નાઈને ગણપત યુનિવર્સીટીના ચેરમેન સાથે વાત કરતાં તેમણે સમાજ પ્રત્યેની જવાબદારી વધી હોવાનું કહી આવનારા સમયમાં ઉત્કૃષ્ઠ કામ કરવા કહ્યું.

જુઓ VIDEO : 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

TV9 Gujarati

[yop_poll id=845]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:39 am, Sun, 27 January 19

Next Article