ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાયા, જીતુ વાઘાણીની હાજરીમાં ધારણ કર્યો કેસરીયો, જુઓ VIDEO

|

Jul 23, 2019 | 1:57 PM

કમલમ ખાતે જાણીતા ગાયિકા કિંજલ દવેએ ભાજપનો ખેસ ઓઢી લીધો છે.  ગુજરાત ભાજપના અધ્ચક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે.  તેઓ પણ ભાજપના સદસ્યતાના અભિયાનમાં જોડાયા છે અને આ બાબતે તેમના ચાહકોને પણ અપીલ કરી છે.  હાલ ભાજપ દેશમાં સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે અને  લોકોને પાર્ટીની સાથે જોડી રહ્યું છે. Web Stories View […]

ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાયા, જીતુ વાઘાણીની હાજરીમાં ધારણ કર્યો કેસરીયો, જુઓ VIDEO

Follow us on

કમલમ ખાતે જાણીતા ગાયિકા કિંજલ દવેએ ભાજપનો ખેસ ઓઢી લીધો છે.  ગુજરાત ભાજપના અધ્ચક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે.  તેઓ પણ ભાજપના સદસ્યતાના અભિયાનમાં જોડાયા છે અને આ બાબતે તેમના ચાહકોને પણ અપીલ કરી છે.  હાલ ભાજપ દેશમાં સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે અને  લોકોને પાર્ટીની સાથે જોડી રહ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ભારતીય ક્રિકેટ ટીમ માટે શ્રીલંકાનો આ ખેલાડી બની શકે છે નવો કોચ, સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે નામ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article