Gujarati NewsGujaratGujarati actor pratik gandhi his wife and bother tested positive for coronavirus gujarati filmo na janita abhineta pratik gandhi sahit parivar na 3 sabhyo corona positive
ગુજરાતમાં કોરોના વાઈરસનો હાહાકાર છે. ત્યારે ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા પ્રતિક ગાંધી અને તેમનો પરિવાર કોરોનાના સંકજામાં આવ્યો છે. અભિનેતાએ જાતે જ આ બાબતે ટ્વીટ કરીને માહિતી આપી છે. અભિનેતા પ્રતિક ગાંધી અને પત્નીને હોમ આઈસોલેશનમાં રખાયા છે. જ્યારે તેમના ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. Web Stories View more Trump in Diamond : સુરતના વેપારીએ […]
Follow us on
ગુજરાતમાં કોરોના વાઈરસનો હાહાકાર છે. ત્યારે ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા પ્રતિક ગાંધી અને તેમનો પરિવાર કોરોનાના સંકજામાં આવ્યો છે. અભિનેતાએ જાતે જ આ બાબતે ટ્વીટ કરીને માહિતી આપી છે. અભિનેતા પ્રતિક ગાંધી અને પત્નીને હોમ આઈસોલેશનમાં રખાયા છે. જ્યારે તેમના ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.