ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન ABVPનું વિરોધ પ્રદર્શન,પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપ,પ્રવેશ પ્રક્રિયા સરકારી એજન્સીને સોંપવાની માગ

|

Jul 20, 2020 | 7:26 AM

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન ABVPએ વિરોધ પ્રદર્શન કર્યું છે.પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપ સાથે ABVPએ વિરોધ વ્યક્ત કર્યો છે. નકલી ચલણી નોટોના પોસ્ટર દર્શાવીને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ABVPનો આક્ષેપ છે કે ખાનગી એજન્સીને પ્રવેશ પ્રક્રિયાની કામગીરી સોંપાઈ હોવાથી તેમાં ગેરરીતિ થઈ રહી છે. ABVPની માંગ છે કે પ્રવેશ પ્રક્રિયા સરકારી એજન્સીને સોંપવામાં […]

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન ABVPનું વિરોધ પ્રદર્શન,પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપ,પ્રવેશ પ્રક્રિયા સરકારી એજન્સીને સોંપવાની માગ
http://tv9gujarati.in/gujarat-universi…iriti-no-aakshep/ ‎

Follow us on

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન ABVPએ વિરોધ પ્રદર્શન કર્યું છે.પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપ સાથે ABVPએ વિરોધ વ્યક્ત કર્યો છે. નકલી ચલણી નોટોના પોસ્ટર દર્શાવીને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ABVPનો આક્ષેપ છે કે ખાનગી એજન્સીને પ્રવેશ પ્રક્રિયાની કામગીરી સોંપાઈ હોવાથી તેમાં ગેરરીતિ થઈ રહી છે. ABVPની માંગ છે કે પ્રવેશ પ્રક્રિયા સરકારી એજન્સીને સોંપવામાં આવે.

Next Article