કોલેજના બહાને પાર્કમાં ફરતા ગુલ્લીબાજોને પોલીસે ભણાવ્યો પાઠ, યુવકો પાસે કરાવી ઉઠક-બેઠક, જુઓ VIDEO

|

Jul 27, 2019 | 11:29 AM

જો તમે વિદ્યાર્થી છો અને ઘરેથી કોલેજ કે સ્કૂલનું કહીને નીકળ્યા છો. પરંતુ ઘરે જવાને બદલે, બગીચામાં કે અન્ય સ્થળ પર મિત્રો સાથે મોજ મસ્તી કરી રહ્યા છો. તો તમારી હવે ખેર નથી. તમે ભલે માતા-પિતાની આંખમાં ધૂળ નાંખી દેશો. પરંતુ પોલીસના હાથોથી નહીં બચો. રાજકોટમાં પોલીસે આવા જ ગુલ્લીબાજોને પાઠ ભણાવ્યો છે. રેસકોર્ષ ગાર્ડનમાં […]

કોલેજના બહાને પાર્કમાં ફરતા ગુલ્લીબાજોને પોલીસે ભણાવ્યો પાઠ, યુવકો પાસે કરાવી ઉઠક-બેઠક, જુઓ VIDEO

Follow us on

જો તમે વિદ્યાર્થી છો અને ઘરેથી કોલેજ કે સ્કૂલનું કહીને નીકળ્યા છો. પરંતુ ઘરે જવાને બદલે, બગીચામાં કે અન્ય સ્થળ પર મિત્રો સાથે મોજ મસ્તી કરી રહ્યા છો. તો તમારી હવે ખેર નથી. તમે ભલે માતા-પિતાની આંખમાં ધૂળ નાંખી દેશો. પરંતુ પોલીસના હાથોથી નહીં બચો. રાજકોટમાં પોલીસે આવા જ ગુલ્લીબાજોને પાઠ ભણાવ્યો છે. રેસકોર્ષ ગાર્ડનમાં શાળા-કોલેજ છોડીને ફુરસદની પળો માણતા યુવકોને ક્રાઈમ બ્રાન્ચે પાઠ ભણાવ્યો છે.

આ પણ વાંચો: મુસાફરો ભરેલી રિક્ષા દોડી રહી છે રેલવે પ્લેટફોર્મ પર! VIDEO થયો વાયરલ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તમામ યુવકોને પકડીને તેમની પાસે ઉઠક-બેઠક કરાવી. તેમને ચેતવણી પણ આપી કે, ગાર્ડનમાં બેસી રહ્યા વિના અભ્યાસ પર ધ્યાન આપે. ગુલ્લીબાજોને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ VIDEO હવે એ તમામ ગુલ્લીબાજો માટે શીખ છે. જેઓ આવા સ્થળો પર ટોળે વળી બેસી જ રહે છે અને અભ્યાસ પર ધ્યાન નથી આપતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article