ગુજરાત પોલીસે તૈયાર કર્યું અદ્યતન પોલીસ મેન્યુઅલ,પોલીસ મેન્યુઅલ તૈયાર કરનારું ગુજરાત, દેશનું બીજુ રાજ્ય બન્યું,સાયબર ફોરેન્સિક લેબ, સાયબર ક્રાઇમ તપાસ સાધનો તેમજ સોશિયલ મીડિયા મોનિટરિંગ ટુલ્સને પણ આવરી લેવાયા

ગુજરાત પોલીસે તૈયાર કર્યું અદ્યતન પોલીસ મેન્યુઅલ અને નવું પોલીસ મેન્યુઅલ તૈયાર કરનારું ગુજરાત, દેશનું બીજુ રાજ્ય બન્યું છે.1975 બાદ અદ્યતન સુધારા વધારા સાથે મેન્યુઅલ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ મેન્યુઅલ-2020ને ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે કે જેમાં સાયબર ફોરેન્સિક લેબ, સાયબર ક્રાઇમ તપાસ સાધનો તેમજ સોશિયલ મીડિયા મોનિટરિંગ ટુલ્સને પણ આવરી લેવાયા […]

ગુજરાત પોલીસે તૈયાર કર્યું અદ્યતન પોલીસ મેન્યુઅલ,પોલીસ મેન્યુઅલ તૈયાર કરનારું ગુજરાત, દેશનું બીજુ રાજ્ય બન્યું,સાયબર ફોરેન્સિક લેબ, સાયબર ક્રાઇમ તપાસ સાધનો તેમજ સોશિયલ મીડિયા મોનિટરિંગ ટુલ્સને પણ આવરી લેવાયા
http://tv9gujarati.in/gujarat-police-e…biju-raajy-banyu/
| Updated on: Jul 30, 2020 | 1:44 PM

ગુજરાત પોલીસે તૈયાર કર્યું અદ્યતન પોલીસ મેન્યુઅલ અને નવું પોલીસ મેન્યુઅલ તૈયાર કરનારું ગુજરાત, દેશનું બીજુ રાજ્ય બન્યું છે.1975 બાદ અદ્યતન સુધારા વધારા સાથે મેન્યુઅલ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ મેન્યુઅલ-2020ને ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે કે જેમાં સાયબર ફોરેન્સિક લેબ, સાયબર ક્રાઇમ તપાસ સાધનો તેમજ સોશિયલ મીડિયા મોનિટરિંગ ટુલ્સને પણ આવરી લેવાયા છે. રાજ્યમાં વધેલા સાયબર ક્રાઈમને ડામવા માટે જે જરૂરી સાબિત થશે.