ટ્રાફિક જાગૃતિ માટે રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા યોજાયો અનોખો કાર્યક્રમ, જુઓ VIDEO

રાજકોટ શહેર પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાન હેઠળ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. હેલમેટ પહેરીને વાહન ચલાવતા વાહનચાલકોને પોલીસે લાડુની પ્રસાદી આપી તેમનું સન્માન પણ કર્યું હતું. શહેરમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પણે પાલન થાય અને શિસ્ત જળવાય તે હેતુને મધ્યમાં રાખીને શહેર પોલીસે જિલ્લા પંચાયત ચોક ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેને વાહનચાલકોએ બિરદાવ્યું હતું. […]

ટ્રાફિક જાગૃતિ માટે રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા યોજાયો અનોખો કાર્યક્રમ, જુઓ VIDEO
| Updated on: Sep 09, 2019 | 8:52 AM

રાજકોટ શહેર પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાન હેઠળ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. હેલમેટ પહેરીને વાહન ચલાવતા વાહનચાલકોને પોલીસે લાડુની પ્રસાદી આપી તેમનું સન્માન પણ કર્યું હતું. શહેરમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પણે પાલન થાય અને શિસ્ત જળવાય તે હેતુને મધ્યમાં રાખીને શહેર પોલીસે જિલ્લા પંચાયત ચોક ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેને વાહનચાલકોએ બિરદાવ્યું હતું.

આ પણ વાંચો: સુરતવાસીઓ ચેતી જજો! વિદ્યાર્થીઓની થઈ રહી છે હત્યા, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો