Gujarat Municipal Election Result 2021: અમદાવાદના વેજલપુરમાં ભાજપની પેનલની જીત

|

Feb 23, 2021 | 3:51 PM

ગુજરાતમાં 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. તેની સાથે જ અમદાવાદના વેજલપુરમાં ભાજપની પેનલની જીત થઈ છે.

Gujarat Municipal Election Result 2021: ગુજરાતમાં 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. તેની સાથે જ અમદાવાદના વેજલપુરમાં ભાજપની પેનલની જીત થઈ છે. ભાજપે વેજલપુર વોર્ડમાં શાનદાર કેસરીયો લહેરાવ્યો છે. બે જૂના અને બે નવા ઉમેદવારોએ મતદારોના મન મોહી લીધા છે, જુઓ વિડીયો

 

 

આ પણ વાંચો: Gujarat Municipal Election Result 2021: બહેરામપુરામાં AIMIMના ઉમેદવારે કરી ફરી મતગણતરીની માંગ

Next Video