Gujarat Municipal Election Result 2021: જોધપુરમાં ભાજપની પેનલની જીત

ગુજરાતમાં 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. તેની સાથે જ અમદાવાદના જોધપુર (Jodhpur)માં ભાજપની પેનલની જીત થઈ છે.

Gujarat Municipal Election Result 2021: જોધપુરમાં ભાજપની પેનલની જીત
| Edited By: | Updated on: Feb 23, 2021 | 2:39 PM

Gujarat Municipal Election Result Ahmedabad 2021: ગુજરાતમાં 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. તેની સાથે જ અમદાવાદના જોધપુર (Jodhpur)માં ભાજપની પેનલની જીત થઈ છે. ભાજપે આ વોર્ડમાં પોતાનો દબદબો બરકરાર રાખ્યો છે અને ફરીથી કેસરીયો લહેરાવ્યો છે. ભારતીબેન ગોહિલ, પ્રવિણાબેન પટેલ, અરવિંદભાઇ પરમાર, અને આશીષભાઈ પટેલ એમ સમગ્ર પેનલનો વિજય થયો હતો.

 

 

આ પણ વાંચો: Gujarat Municipal Election 2021 Result: Ahmedabad દરિયાપુરમાં કોંગ્રેસનો વિજય થયો