સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડએલર્ટ જાહેર

|

Jul 06, 2020 | 12:12 PM

કચ્છમાં સર્જાયેલ લો પ્રેશર વધુ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરમાં પરીવર્તીત થયુ છે જેના પગલે, આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદ વરસાવતી વરસાદી સિસ્ટમ, આગામી […]

સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડએલર્ટ જાહેર

Follow us on

કચ્છમાં સર્જાયેલ લો પ્રેશર વધુ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરમાં પરીવર્તીત થયુ છે જેના પગલે, આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદ વરસાવતી વરસાદી સિસ્ટમ, આગામી બે દિવસમાં થોડીક નબળી પડીને અરબી સમુદ્ર તરફ જતા, રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઓછુ થશે. જુઓ વિડીયો.

Next Article