ગુજરાતમાં સ્ટાઇપેન્ડ ઓછું મળતું આક્ષેપ સાથે તબીબોમાં રોષ, 800 MBBS ડૉકટર્સે 14મી ડિસેમ્બરે હડતાળની ચિમકી આપી

ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા સરકારી મેડિકલ કોલેજમાં MBBS ઇન્ટર્નનું સ્ટાઈપેન્ડ ઓછું હોવાના આક્ષેપ સાથે ડોક્ટર્સ હડતાળ પર ઉતરવા જઈ રહ્યા છે. કોવિડમાં ડ્યુટી કરતા રાજ્યના 800 MBBS ડૉકટર્સે 14મી ડિસેમ્બરે હડતાળ પર જવાની ચિમકી આપી છે. જેમાં અમદાવાદના 300 તબીબો પણ જોડાવા જઈ રહ્યા છે. આ ડોક્ટર્સની માગ છે કે તેમનું સ્ટાઈપેન્ડ મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી […]

ગુજરાતમાં સ્ટાઇપેન્ડ ઓછું મળતું આક્ષેપ સાથે તબીબોમાં રોષ, 800 MBBS ડૉકટર્સે 14મી ડિસેમ્બરે હડતાળની ચિમકી આપી
| Updated on: Dec 10, 2020 | 7:02 PM

ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા સરકારી મેડિકલ કોલેજમાં MBBS ઇન્ટર્નનું સ્ટાઈપેન્ડ ઓછું હોવાના આક્ષેપ સાથે ડોક્ટર્સ હડતાળ પર ઉતરવા જઈ રહ્યા છે. કોવિડમાં ડ્યુટી કરતા રાજ્યના 800 MBBS ડૉકટર્સે 14મી ડિસેમ્બરે હડતાળ પર જવાની ચિમકી આપી છે. જેમાં અમદાવાદના 300 તબીબો પણ જોડાવા જઈ રહ્યા છે. આ ડોક્ટર્સની માગ છે કે તેમનું સ્ટાઈપેન્ડ મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી કરતા ઓછું છે. હાલ તેમને મળતાં 12800 થી વધારી 20 હજાર રૂપિયા કરવાની તેમણે માગ કરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:01 pm, Thu, 10 December 20