ગુજરાતમાં કોરોના નવા 1073 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત,રાજ્યમાં સ્વસ્થ થનારાની સંખ્યા 49405 પર પહોચી

ગુજરાતમાં કોરોના નવા 1073 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 23 લોકોનાં મોત આજે નોંધાયા અને 1046 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. 24 કલાકમાં સુરત 237,અમદાવાદ 161,વડોદરા 115,રાજકોટ 80,ભાવનગર 47,જામનગર 46,અમરેલી 30,ગાંધીનગર-કચ્છ 27,જૂનાગઢ 25,મહેસાણા-મોરબી 24,સુરેન્દ્રનગર 22,ભરૂચ 21,દાહોદ-પંચમહાલ 18,પોરબંદર 17,બોટાદ-ખેડા 14,બનાસકાંઠા 13,આણંદ 12,નવસારી-સાબરકાંઠા 11,પાટણ 10,ગીરસોમનાથ-મહીસાગર 9,નર્મદા-તાપી 8,વલસાડ 7,જૂનાગઢ 5,અરવલ્લી 3,છોટાઉદેપુર-ડાંગ 2,દ્વારકા 1 કેસ નોંધાયો. રાજ્યમાં કુલ કેસ 66782 […]

ગુજરાતમાં કોરોના નવા 1073 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત,રાજ્યમાં સ્વસ્થ થનારાની સંખ્યા 49405 પર પહોચી
http://tv9gujarati.in/gujarat-ma-koron…-4940-par-pohchi/
| Updated on: Aug 05, 2020 | 3:44 PM

ગુજરાતમાં કોરોના નવા 1073 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 23 લોકોનાં મોત આજે નોંધાયા અને 1046 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. 24 કલાકમાં સુરત 237,અમદાવાદ 161,વડોદરા 115,રાજકોટ 80,ભાવનગર 47,જામનગર 46,અમરેલી 30,ગાંધીનગર-કચ્છ 27,જૂનાગઢ 25,મહેસાણા-મોરબી 24,સુરેન્દ્રનગર 22,ભરૂચ 21,દાહોદ-પંચમહાલ 18,પોરબંદર 17,બોટાદ-ખેડા 14,બનાસકાંઠા 13,આણંદ 12,નવસારી-સાબરકાંઠા 11,પાટણ 10,ગીરસોમનાથ-મહીસાગર 9,નર્મદા-તાપી 8,વલસાડ 7,જૂનાગઢ 5,અરવલ્લી 3,છોટાઉદેપુર-ડાંગ 2,દ્વારકા 1 કેસ નોંધાયો. રાજ્યમાં કુલ કેસ 66782 કેસ નોંધાયા છે તો રાજ્યમાં કુલ મોત 2557 થઈ ગયા છે જ્યારે રાજ્યમાં કુલ સ્વસ્થ થનારાની સંખ્યા 49405 પર પહોચી છે.