ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી,ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી

|

Jul 24, 2020 | 12:02 PM

ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી.અરબી સમુદ્રમાં વરસાદને અનુકુળ પરિસ્થિત હોવાથી આગામી 3 દિવસ હળવાથી મઘ્યમ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આવતીકાલે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં વરસાદની ખેચ રહેવા પામી છે. સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં […]

ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી,ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી
http://tv9gujarati.in/gujarat-ma-aagam…d-padi-shake-che/

Follow us on

ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી.અરબી સમુદ્રમાં વરસાદને અનુકુળ પરિસ્થિત હોવાથી આગામી 3 દિવસ હળવાથી મઘ્યમ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આવતીકાલે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં વરસાદની ખેચ રહેવા પામી છે. સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં નોંધાયો છે. હજુ પણ ઉતર ગુજરાત, મધ્ય-પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ અપૂરતો વરસાદ વરસ્યો છે.

Next Article