વાયુ વાવાઝોડાનો પ્રભાવ ઘટ્યો પણ તિથલના દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા, જુઓ VIDEO

વાયુ વાવાઝોડું તો ગુજરાતથી થોડું દૂર ફંટાયું છે પણ દરિયામાં કરંટ યથાવત છે. તિથલ બીચ વલસાડ ખાતે આજે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને મોટા મોજા ઉછળ્યા હતા. આ પણ વાંચો:  રાજ્યમાં સરકાર મેડિકલ ક્ષેત્રે MBBSની સીટો વધારશે, MCIને કરી દરખાસ્ત Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

વાયુ વાવાઝોડાનો પ્રભાવ ઘટ્યો પણ તિથલના દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા, જુઓ VIDEO
| Updated on: Jun 16, 2019 | 5:14 PM

વાયુ વાવાઝોડું તો ગુજરાતથી થોડું દૂર ફંટાયું છે પણ દરિયામાં કરંટ યથાવત છે. તિથલ બીચ વલસાડ ખાતે આજે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને મોટા મોજા ઉછળ્યા હતા.

આ પણ વાંચો:  રાજ્યમાં સરકાર મેડિકલ ક્ષેત્રે MBBSની સીટો વધારશે, MCIને કરી દરખાસ્ત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો