Gujarati NewsGujaratGujarat havaman aaghai varsad ni tran divas rehse varsadi mahol daxin ma varsad
રાજ્યમાં 3 દિવસ રહેશે વરસાદી માહોલ, 3 દિવસ બાદ ચોમાસું લેશે સંપૂર્ણપણે વિદાય
લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એક વખત બેટિંગ કરવાનું શરૂં કર્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. […]
લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એક વખત બેટિંગ કરવાનું શરૂં કર્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ ત્રણ દિવસ બાદ ચોમાસું સંપૂર્ણપણે ગુજરાતમાંથી વિદાય લેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો