VIDEO: ખેડૂતો માટે રાહતના સમાચાર, ખેડૂતો પાસેથી એરંડાની ખરીદી કરશે ગુજકોમાસોલ

ગુજકોમાસોલે ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે. હવે ગુજકોમાસોલ એટલે કે ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ખેડૂતો પાસેથી એરંડાની ખરીદી કરશે. કારણ કે છેલ્લા 10 દિવસમાં એરંડાની ભાવમાં પ્રતિ 20 કિલોએ 350થી 400 રૂપિયાનો ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. એવામાં ગુજકોમાસોલ ખેડૂતો પાસેથી હરાજી કરતા ઉંચા ભાવે એરંડાની ખરીદી કરીને ખેડૂતોને રાહત […]

VIDEO: ખેડૂતો માટે રાહતના સમાચાર, ખેડૂતો પાસેથી એરંડાની ખરીદી કરશે ગુજકોમાસોલ
| Updated on: Oct 06, 2019 | 4:22 AM

ગુજકોમાસોલે ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે. હવે ગુજકોમાસોલ એટલે કે ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ખેડૂતો પાસેથી એરંડાની ખરીદી કરશે. કારણ કે છેલ્લા 10 દિવસમાં એરંડાની ભાવમાં પ્રતિ 20 કિલોએ 350થી 400 રૂપિયાનો ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. એવામાં ગુજકોમાસોલ ખેડૂતો પાસેથી હરાજી કરતા ઉંચા ભાવે એરંડાની ખરીદી કરીને ખેડૂતોને રાહત આપશે.

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો…સંબંધો અને કાર્યમાં થઈ શકે છે નુકસાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો