
રાજ્યના 73 આઇપીએસની બદલી કરવામાં આવી છે. સંજય શ્રીવાસ્તવ અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર બન્યા છે. જ્યારે અજય તોમર સુરત શહેરના નવા પોલીસ કમિશનર અને આર.બી.બ્રહ્મભટ્ટ વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. IBના નવા વડા તરીકે અનુપમ ગેહલોત અને અમદાવાદ શહેર સેક્ટર-1 JCPને ATSનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
#Gujarat govt transfers 74 IPS and SPS police officers.#TV9News https://t.co/IU9MUIaV1o pic.twitter.com/GHohjGg8yM
— tv9gujarati (@tv9gujarati) August 2, 2020
https://t.co/RoBkZTJR5E pic.twitter.com/X6MXRC1i78
— tv9gujarati (@tv9gujarati) August 2, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 4:08 am, Sun, 2 August 20