જો તમારું બાળક કરે છે આ ધોરણમાં અભ્યાસ તો તેની પાછળ મહેનત કરવાનું અત્યારથીજ કરી દો ચાલુ

|

Jan 05, 2019 | 8:40 AM

હવે ધોરણ 5 અને 8માં ભણતા વિદ્યાર્થીઓને પણ નાપાસ કરી શકાશે. પ્રાથમિક શિક્ષણ RTE એક્ટ હેઠળ હવે ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના પરિણામ અને તેની ગુણવત્તાના આધારે વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરવામાં આવશે તે અંગેના ભારત સરકારના વિધેયકને રાજ્યસભામાં પણ મંજૂરી આપી દેવામાં આવી છે..જેના પગલે ગુજરાત સરકારે જૂન-2019થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ધોરણ […]

જો તમારું બાળક કરે છે આ ધોરણમાં અભ્યાસ તો તેની પાછળ મહેનત કરવાનું અત્યારથીજ કરી દો ચાલુ
Gujarat govt to imply 'Pass-Fail system'

Follow us on

હવે ધોરણ 5 અને 8માં ભણતા વિદ્યાર્થીઓને પણ નાપાસ કરી શકાશેપ્રાથમિક શિક્ષણ RTE એક્ટ હેઠળ હવે ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશેપરીક્ષાના પરિણામ અને તેની ગુણવત્તાના આધારે વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરવામાં આવશે તે અંગેના ભારત સરકારના વિધેયકને રાજ્યસભામાં પણ મંજૂરી આપી દેવામાં આવી છે..જેના પગલે ગુજરાત સરકારે જૂન-2019થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 5 અને 8માં વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરવાનો નિર્ણય લીધો છે. જો કે ધોરણ 6 અને 7માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે નહીં.

જુઓ VIDEO :

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

નાપાસ નહિ કરવાની જોગવાઈના કારણે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા બગડતી હોવાની રજૂઆતો કરાઈ હતીગુજરાત સરકારની આ રજૂઆતને ધ્યાને રાખીને આરટીઈ એક્ટ હેઠળ સુધારો લાવતો ખરડો સંસદમાં રજૂ કરાયો હતો..આ ખરડાને હવે રાજ્યસભામાં પણ મંજૂરી મળી છે, ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં UPA સરકારે RTE એક્ટ હેઠળ ધોરણ 1થી 8માં પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. ત્યારે વર્ષ 2014માં NDA સરકાર આવતા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જોગવાઇમાં સુધારો કરવાની રજૂઆત કરી હતીઅત્યાર સુધી ગુજરાતમાં ધો. 1થી8માં પરીક્ષા લેવામાં આવતી હતીપરંતુ વિદ્યાર્થી નબળો હોય અને તેને  પરીક્ષામાં શૂન્ય કે પછી પાસ ન થઇ શકે તેવા માર્ક આવ્યા હોય તો પણ તેને નાપાસ કરાતો ન હતો. આથી તે આગળના ધોરણમાં જતો રહેતો હતો..પરંતુ તેનું શૈક્ષણિક સ્તર નબળું રહેતું હતું. હવે નાપાસ પદ્ધતિ આવવાથી શિક્ષણની ગુણવત્તા સુધરશે તેવો આશાવાદ શિક્ષણવિદો સેવી રહ્યા છે.

[yop_poll id=476]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:35 am, Sat, 5 January 19

Next Article