બિન અનામત વર્ગ માટે ગુજરાત સરકારે કરી મહત્વની જાહેરાત, થશે આટલા લાભ

|

Jan 02, 2019 | 7:35 AM

રાજ્ય સરકારે બિન અનામત વર્ગના યુવાનોને નવા વર્ષની ગિફ્ટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા બિનઅનામત વર્ગની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે અત્યાર સુધી સરકારી સહાય મેળવવા માટે પરિવારની વાર્ષિય આવક મર્યાદા 3 લાખ હતી, તેને વધારીને 4.50 લાખ કરવામાં આવી છે. તો વિદેશમાં ભણતર માટે મળતી લોનમાં પણ બે પ્રકારે વધારો કરવામાં આવ્યો છે. હવે વિદેશમાં […]

બિન અનામત વર્ગ માટે ગુજરાત સરકારે કરી મહત્વની જાહેરાત, થશે આટલા લાભ
govt announced relief non reserved community

Follow us on

રાજ્ય સરકારે બિન અનામત વર્ગના યુવાનોને નવા વર્ષની ગિફ્ટ આપી છેરાજ્ય સરકાર દ્વારા બિનઅનામત વર્ગની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે અત્યાર સુધી સરકારી સહાય મેળવવા માટે પરિવારની વાર્ષિય આવક મર્યાદા 3 લાખ હતી, તેને વધારીને 4.50 લાખ કરવામાં આવી છેતો વિદેશમાં ભણતર માટે મળતી લોનમાં પણ બે પ્રકારે વધારો કરવામાં આવ્યો છેહવે વિદેશમાં તબીબી સિવાય અન્ય ભણતર માટે પણ લોન મળશેમાત્ર શરત એટલી છે કે, વિદ્યાર્થીએ ગુજરાતમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએવિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીને ઓછા વ્યાજ દરે લોન આપવા માટે પરિવારની આવક મર્યાદા પહેલા 4 લાખ નક્કી કરવામાં આવી હતીતેમાં પણ વધારો કરીને 6 લાખ કરવામાં આવી છેઆ ઉપરાંત રાજ્ય બહાર કોઈ રાષ્ટ્રીયકૃત સંસ્થામાં અભ્યાસ કરવો હશે તો તેમા પણ મદદ મળશેપહેલા રાજ્યની સંસ્થામાં જ મદદ કરવામાં આવતી હતી. પરંતુ હવે વિદ્યાર્થીને રાજ્ય બહારની સંસ્થામાં પ્રવેશ મળશેનાયબ મુખ્ય પ્રધાને દાવો કર્યો હતો કે, બિન અનામતના યુવાનોના વિકાસ માટે રાજ્ય સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જુઓ વીડિયો : 

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=436]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:34 am, Wed, 2 January 19

Next Article