Gujarat : આગામી 3 દિવસ ભારે ઠંડીની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી

|

Jan 27, 2021 | 6:58 PM

Gujarat : આગામી 3 દિવસ હાડ થિજાવતી ઠંડીનું જોર યથાવત્ રહેશે. કચ્છના નલિયા સહિતના ભાગમાં સિવિયર કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.

Gujarat : આગામી 3 દિવસ હાડ થિજાવતી ઠંડીનું જોર યથાવત્ રહેશે. કચ્છના નલિયા સહિતના ભાગમાં સિવિયર કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જો કે 1 ફેબ્રુઆરીથી તાપમાનમાં અંશત વધારો થશે. હવામાન વિભાગે કહ્યું કે એક સાયક્લોનિક સર્ક્યુલેસન બન્યું છે. પરંતુ હાલ વરસાદ પડવાની કોઈ શક્યતા નથી.

 

Published On - 6:51 pm, Wed, 27 January 21

Next Video