Gujarat Election result 2022: ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીતનો પરચમ લહેરાવનારા હિરો નરેન્દ્ર મોદી છે : સી.આર. પાટીલ, 12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી

|

Dec 08, 2022 | 2:21 PM

આજે ગુજરાત ચૂંટણીના પરિણામમાં ભાજપને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે ત્યારે કમલમ ખાતે પત્રકાર પરિષદનં સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને આ આ વિજયપરચમ લહેરાવનારા હિરો નરેન્દ્ર મોદી છે તેમ જણાવ્યું હતું.

Gujarat Election result 2022: ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીતનો પરચમ લહેરાવનારા હિરો નરેન્દ્ર મોદી છે : સી.આર. પાટીલ, 12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી
BJP win in Gujarat

Follow us on

આજે ગુજરાત ચૂંટણીના પરિણામમાં ભાજપને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે ત્યારે કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને આ આ વિજયપરચમ લહેરાવનારા હિરો નરેન્દ્ર મોદી છે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે  ગુજરાતની જનતાએ  પ્રેમથી  ભાજપને આવકાર આપ્યો  છે અને  12 ડિસેમ્બરના રોજ ગુજરાતના મંત્રી મંડળની શપથ વિધી  કરવામાં આવશે.  આ શપથ વિધી વિધાનસભાની પાછળના હેલિપેડના ગ્રાઉન્ડમાં  આયોજિત કરવામાં આવશે. આ શપથ વિધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે. તેમજ ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ    પણ આ શપથ વિધીમાં ઉપસ્થિત  રહે તેવી શક્યતા છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સૌનૌ સાથ અને સૌના વિકાસને સાથે લઇને ચાલનારા ભાજપ ઉપર ગુજરાતની જનતાએ ફરી એક વાર પસંદગી ઉતારી છે તેમજ ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારનો વિજય

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 1:28 pm, Thu, 8 December 22

Next Article