Gujarat Election 2021 Result: ભાજપની ભવ્ય જીત બાદ મોદી-શાહે માન્યો જનતાનો આભાર

Gujarat Election 2021 Result: ગુજરાતમાં આજે 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીના પરિણામ તબક્કાવાર જાહેર થઈ રહ્યા છે. જેમાં મોટા ભાગની બેઠકો પર ભગવો લહેરાયો છે.

Gujarat Election 2021 Result: ભાજપની ભવ્ય જીત બાદ મોદી-શાહે માન્યો જનતાનો આભાર
| Edited By: | Updated on: Mar 02, 2021 | 6:11 PM

Gujarat Election 2021 Result: ગુજરાતમાં આજે 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીના પરિણામ તબક્કાવાર જાહેર થઈ રહ્યા છે. જેમાં મોટા ભાગની બેઠકો પર ભગવો લહેરાયો છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને મતદારોનો આભાર માન્યો છે. પોતાની ટ્વીટમાં કહ્યું છે કે ગુજરાતની ગ્રામીણ જનતા તેમજ ખેડૂતોએ સરકારની કલ્યાણકારી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી છે અને આ માટે થઈને તેઓ તેમનો આભાર માન્યો છે.

વડાપ્રધાન મોદીએ કર્યુ ટ્વીટ

 

 

ગૃહપ્રધાન અમિત શાહે કર્યુ ટ્વીટ 

 

ત્યારબાદ અન્ય એક ટ્વીટ કરતાં કહ્યું હતું કે આ વિજય ગરીબ, ખેડૂતો અને ગામડાના વિકાસ અને કલ્યાણકારી માટે સમર્પિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત ભાજપ સરકારમાં જનતાના આતુટ વિશ્વાસની જીત ગણાવી હતી.

 

Published On - 6:09 pm, Tue, 2 March 21