ગુજરાતમા રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટની ગુણવત્તા પર સવાલ, નવી કંપનીને 10 લાખ કીટનો ઓર્ડર અપાયો

ગુજરાતમા રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા બાદ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા કિટ પાછી ખેચી લેવા આદેશ આપવામાં આવ્યા છે. એક ટેસ્ટ કરવા સરકારે 400 ચુકવ્યા તેમ છતા કિટ બોગસ નિકળી હોવાની ફરીયાદ ઉઠી હતી. રેપિડ એન્ટિજન કિટ સબસ્ટાન્ડર્ડ આવતા ત્રીજી કંપનીને 10 લાખ કિટનો ઓર્ડર ગુજરાત સરકારે આપ્યો છે.  

ગુજરાતમા રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટની ગુણવત્તા પર સવાલ, નવી કંપનીને 10 લાખ કીટનો ઓર્ડર અપાયો
| Updated on: Dec 20, 2020 | 3:22 PM

ગુજરાતમા રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા બાદ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા કિટ પાછી ખેચી લેવા આદેશ આપવામાં આવ્યા છે. એક ટેસ્ટ કરવા સરકારે 400 ચુકવ્યા તેમ છતા કિટ બોગસ નિકળી હોવાની ફરીયાદ ઉઠી હતી. રેપિડ એન્ટિજન કિટ સબસ્ટાન્ડર્ડ આવતા ત્રીજી કંપનીને 10 લાખ કિટનો ઓર્ડર
ગુજરાત સરકારે આપ્યો છે.