ગુજરાત: આજે પણ કોરોનાના કેસ 1,300ને પાર નોંધાયા, 15 લોકોના મોત

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસનો આંકડો 1,300ની પાર નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1,330 કેસ પોઝિટીવ આવ્યા છે. જ્યારે વધુ 15 લોકોના કોરોનાથી મોત થયા છે. સૌથી વધુ સુરત શહેરમાં 175 કેસ પોઝિટીવ આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં 149 કેસ, સુરત જિલ્લામાં નવા 111 કેસ નોંધાયા છે. […]

ગુજરાત: આજે પણ કોરોનાના કેસ 1,300ને પાર નોંધાયા, 15 લોકોના મોત
| Updated on: Sep 18, 2020 | 9:10 PM

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસનો આંકડો 1,300ની પાર નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1,330 કેસ પોઝિટીવ આવ્યા છે. જ્યારે વધુ 15 લોકોના કોરોનાથી મોત થયા છે. સૌથી વધુ સુરત શહેરમાં 175 કેસ પોઝિટીવ આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં 149 કેસ, સુરત જિલ્લામાં નવા 111 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા હવે 16,514 થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:16 pm, Mon, 7 September 20