Viramgam Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ મતદાન કરવા પહોંચ્યા

|

Feb 28, 2021 | 11:04 AM

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ મતદાન કરવા પહોંચ્યા છે. વોર્ડ નં-2 વિરમગામ આઇટીઆઈ મતદાન મથક ખાતે મતદાન કરવા પહોંચ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવારને નહીં આપી શકે મત કારણકે વોર્ડ નંબર-2માં કોંગ્રસે ઉમેદવાર જાહેર નથી કર્યા.

Next Video