ગુજરાતમાં કોંગ્રેસે 43 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી, ઘાટલોડિયાથી અમીબેન યાજ્ઞિક અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ

|

Nov 04, 2022 | 11:25 PM

ગુજરાતમાં કોંગ્રેસે 43 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં ઘાટલોડિયાથી અમીબેન યાજ્ઞિક અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસે 43 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી, ઘાટલોડિયાથી અમીબેન યાજ્ઞિક અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
Gujarat Congress List

Follow us on

ગુજરાતમાં કોંગ્રેસે 43 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં ઘાટલોડિયાથી અમીબેન યાજ્ઞિક અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવી છે.

  1. ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી
  2. અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ
  3. ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ
  4. ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ
  5. રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
    દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
    ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
    High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
    ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
    Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
  6. કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ
  7. હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ
  8. ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ
  9. ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ
  10. ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ
  11. એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ
  12. અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ
  13. દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ
  14. રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ
  15. રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવારને ટિકિટ
  16. જસદણથી ભોળાભાઈ ગોહિલને ટિકિટ
  17. જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ
  18. પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
  19. કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ
  20. માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
  21. મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ
  22. નડિયાદથી ધ્રુવલ પટેલને ટિકિટ
  23. મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
  24. ફતેપુરાથી રઘુ મારચને ટિકિટ
  25. ઝાલોદથી મિતેશ ગરાસિયાને ટિકિટ
  26. લીમખેડાથી રમેશ ગુંડીયાને ટિકિટ
  27. સંખેડાથી ભીલ ધીરુભાઈને ટિકિટ
  28. સયાજીગંજથી અમીબેન રાવતને ટિકિટ
  29. અકોટા થી ઋત્વિક જોશી
  30. રાવપુરાથી સંજય પટેલ( એસપી)
  31. માંજલપુરથી ડો. ત્સવીન સિંહ
  32. ઓલપાડથી દર્શનકુમાર નાયક
  33. કામરેજથી નીલેશકુમાર કુંભાણી
  34. વરાછા રોડથી પ્રફુલ્લભાઈ તોગડિયા
  35. કતારગામથી કલ્પેશ વારિયા
  36. સુરત -વેસ્ટથી સંજયભાઈ પટવા
  37. બારડોલી- એસસી થી પન્નાબેન અનિલભાઈ પટેલ
  38. મહુવા – એસટી – હેમંગીની દીપકકુમાર ગરાસિયા
  39. ડાંગ – એસટી – મુકેશભાઈ પટેલ
  40. જલાલપોર – રણજીતભાઈ પંચાલ
  41. ગણદેવી- એસટી – શંકરભાઈ પટેલ
  42. પારડી – જયશ્રી પટેલ
  43. કપરાડા એસટી – વસંતભાઈ પટેલ
  44. ઉમરગામ – એસટી – નરેશભાઈ વજીરભાઈ પટેલ

 

Published On - 11:03 pm, Fri, 4 November 22

Next Article