કોંગ્રેસના ધારાસભ્યએ કર્યું એવું કામ કે તમામ સાંસદો અને ધારાસભ્યો માટે બની જશે તેઓ પ્રેરણારૂપ, જુઓ વીડિયો

|

Feb 09, 2019 | 1:37 PM

સામાન્ય રીતે ધારાસભ્ય અને સંસદ સભ્ય ચુંટણી પુરી થઇ ગયા બાદ પ્રજાને ભૂલી જતા હોય છે પરંતુ કેટલાક ચુંટાયેલા પ્રતિનીધીઓ એવા પણ હોય છે જે તેમના હોદ્દા કરતા તેમના મુળ સ્વભાવ મુજબ કામ કરવા માટે જાણીતા હોય છે. અને આવાજ એક ધારાસભ્ય એટલે કચ્છ કોગ્રેસના અબડાસા બેઠકના પદ્યુમનસિંહ જાડેજા જેમણે એવું કામ કર્યું છે જે […]

કોંગ્રેસના ધારાસભ્યએ કર્યું એવું કામ કે તમામ સાંસદો અને ધારાસભ્યો માટે બની જશે તેઓ પ્રેરણારૂપ, જુઓ વીડિયો

Follow us on

સામાન્ય રીતે ધારાસભ્ય અને સંસદ સભ્ય ચુંટણી પુરી થઇ ગયા બાદ પ્રજાને ભૂલી જતા હોય છે પરંતુ કેટલાક ચુંટાયેલા પ્રતિનીધીઓ એવા પણ હોય છે જે તેમના હોદ્દા કરતા તેમના મુળ સ્વભાવ મુજબ કામ કરવા માટે જાણીતા હોય છે. અને આવાજ એક ધારાસભ્ય એટલે કચ્છ કોગ્રેસના અબડાસા બેઠકના પદ્યુમનસિંહ જાડેજા જેમણે એવું કામ કર્યું છે જે અન્ય ધારાસભ્યો અને સાંસદો માટે એક ઉદાહરણરૂપ છે.

TV9 Gujarati

અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે અબડાસાના રામવાડા નજીક પાણીના ખાડામાં તેમને ગાય ફસાયેલી દેખાઇ અને તેઓ પોતે કાદવથી ભરેલા ખાડામાં ઉતર્યા અને અન્ય લોકોની મદદ લઇને ગાયને બહાર કાઢી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જુઓ VIDEO : 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

[yop_poll id=1256]

Next Article