કચ્છના સરક્રિક વિસ્તારમાંથી ઝડપાઈ 2 બિનવારસી પાકિસ્તાની બોટ, જુઓ VIDEO

દેશમાં આતંકી એલર્ટ વચ્ચે બે બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. આ બોટો કચ્છના સરક્રિક વિસ્તારમાંથી ઝડપાઈ છે. BSFના જવાનોએ બે બોટ જપ્ત કરીને આખા વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું છે. મહત્વનું છે કે- ઘૂસણખોરી માટે પાકિસ્તાનની નજર ગુજરાતના સરક્રીક પર રહેલી છે. આ પણ વાંચો: મુંબઈ આરે પર ધમાસાણ: આદિત્ય ઠાકરે અને ઉર્મિલા માતોડકરના સરકાર પર […]

કચ્છના સરક્રિક વિસ્તારમાંથી ઝડપાઈ 2 બિનવારસી પાકિસ્તાની બોટ, જુઓ VIDEO
| Updated on: Oct 05, 2019 | 6:29 AM

દેશમાં આતંકી એલર્ટ વચ્ચે બે બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. આ બોટો કચ્છના સરક્રિક વિસ્તારમાંથી ઝડપાઈ છે. BSFના જવાનોએ બે બોટ જપ્ત કરીને આખા વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું છે. મહત્વનું છે કે- ઘૂસણખોરી માટે પાકિસ્તાનની નજર ગુજરાતના સરક્રીક પર રહેલી છે.

આ પણ વાંચો: મુંબઈ આરે પર ધમાસાણ: આદિત્ય ઠાકરે અને ઉર્મિલા માતોડકરના સરકાર પર પ્રહાર, આરે કોલોનીની આસપાસ કલમ 144 લાગુ

જેને લઈ છેલ્લા કેટલાક સમયથી આર્મીની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. કેટલાક દિવસો પહેલા ગુપ્તચર એજન્સીઓને એવા અહેવાલ મળ્યા હતા કે- જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના નાપાક ઈરાદા પરાસ્ત થતા. હવે આતંકીઓ વાયા-સરક્રીક થઈ ભારતમાં ઘૂસણખોરીની ફિરાકમાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો