GUJARAT : બજેટને લઇને બનાસકાંઠાના ખેડૂતોમાં અસંતોષ, શું કહે છે ખેડૂતો ?

GUJARAT : નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ રજુ કર્યું. જેને લઇને બનાસકાંઠાના ખેડૂતોમાં અસંતોષ છે.

GUJARAT : બજેટને લઇને બનાસકાંઠાના ખેડૂતોમાં અસંતોષ, શું કહે છે ખેડૂતો ?
ફાઇલ ફોટો
| Updated on: Feb 01, 2021 | 2:05 PM

GUJARAT : નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ રજુ કર્યું. જેને લઇને બનાસકાંઠાના ખેડૂતોમાં અસંતોષ છે. ખેડૂતોનું કહેવું છેકે આ બજેટમાં તેમની મુખ્ય માંગણીઓ સંતોષાઇ નથી. તો શું કહે છે ખેડૂતો. જુઓ આ વીડિયો.