GTUમાં યોજાયેલી ઓનલાઈન પરીક્ષામાં ડેટા લીકના મામલે હવે પોલીસ ફરિયાદ દાખલ,પ્રિ-ટેસ્ટના 1260 વિદ્યાર્થીઓનાં ડેટા લીક મુદ્દે સાયબર ક્રાઈમ કરશે તપાસ

|

Aug 01, 2020 | 6:53 AM

GTUમાં યોજાયેલી ઓનલાઈન પરીક્ષામાં ડેટા લીકના મામલે હવે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને સાયબર ક્રાઈમ આખા મુદ્દે હવે તપાસ કરશે. જણાવવું રહ્યું કે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ફોટો અને ID પ્રૂફના ડેટાની ચોરી થઈ હતી અને ફોટો અને ID પ્રૂફના ડેટા વેબસાઇટ પર અપલોડ કરાયા હતા જે બાદ સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ GTUના રજિસ્ટ્રાર દ્વારા […]

GTUમાં યોજાયેલી ઓનલાઈન પરીક્ષામાં ડેટા લીકના મામલે હવે પોલીસ ફરિયાદ દાખલ,પ્રિ-ટેસ્ટના 1260 વિદ્યાર્થીઓનાં ડેટા લીક મુદ્દે સાયબર ક્રાઈમ કરશે તપાસ
http://tv9gujarati.in/gtu-yojayeli-onl…rime-karse-tapas/

Follow us on

GTUમાં યોજાયેલી ઓનલાઈન પરીક્ષામાં ડેટા લીકના મામલે હવે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને સાયબર ક્રાઈમ આખા મુદ્દે હવે તપાસ કરશે. જણાવવું રહ્યું કે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ફોટો અને ID પ્રૂફના ડેટાની ચોરી થઈ હતી અને ફોટો અને ID પ્રૂફના ડેટા વેબસાઇટ પર અપલોડ કરાયા હતા જે બાદ સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ GTUના રજિસ્ટ્રાર દ્વારા નોંધાવવામાં આવી છે.બે દિવસ અગાઉ લેવાયેલી પ્રિ-ટેસ્ટના 1260 વિદ્યાર્થીઓનો ડેટા લીક થતા વિવાદ થયો હતો. હાલમાં GTUના UG, PG ના વિદ્યાર્થીઓની ચાલી રહી છે પરીક્ષા અને તે વચ્ચે ડેટા લીક થતા વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપી ગયો હતો.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

Next Article