રાજકોટ AIIMSના વધુ 5 પ્લાનને લીલી ઝંડી, રૂડાએ 19માંથી 9 પ્લાન પાસ કર્યા

રાજકોટ AIIMSના વધુ 5 પ્લાનને લીલી ઝંડી આપી છે. રાજકોટ રૂડા દ્વારા વધુ 5 પ્લાનને મંજૂરીની મહોર મારી છે. સેલ્ટર હાઉસ, સ્ટાફ કવાટર્સ, નર્સિંગ માટે કોમ્પ્લેક્સ સહિત તમામ કોમ્પ્લેક્સના પ્લાન મંજૂર થયા છે. રાજકોટ AIIMSના 19માંથી 9 પ્લાન પાસ થયા છે.  

| Updated on: Dec 24, 2020 | 7:47 PM