VIDEO: વડોદરામાં આવાસ માટે સામુહિક આત્મવિલોપનની ચીમકી! 5 વર્ષથી મકાન ન મળતાં લાભાર્થીઓમાં રોષ

વડોદરામાં સરકારી આવાસના મકાનને લઈને લાભાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. શહેરના કલ્યાણનગરના રહેવાસીઓને આવાસના મકાન ન મળતા સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. લાભાર્થીઓએ કોર્પોરેશને સુરસાગર તળાવમાં સામુહિક આત્મવિલોપનની ચીમકી આપતા તંત્ર દોડતું થયું છે. છેલ્લા 5 વર્ષથી આવાસના મકાન ન મળતાં લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને હવે આત્મવિલોપન કરવાની ચીમકી આપતા સુરસાગર […]

VIDEO: વડોદરામાં આવાસ માટે સામુહિક આત્મવિલોપનની ચીમકી! 5 વર્ષથી મકાન ન મળતાં લાભાર્થીઓમાં રોષ
| Updated on: Dec 13, 2019 | 8:38 AM

વડોદરામાં સરકારી આવાસના મકાનને લઈને લાભાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. શહેરના કલ્યાણનગરના રહેવાસીઓને આવાસના મકાન ન મળતા સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. લાભાર્થીઓએ કોર્પોરેશને સુરસાગર તળાવમાં સામુહિક આત્મવિલોપનની ચીમકી આપતા તંત્ર દોડતું થયું છે. છેલ્લા 5 વર્ષથી આવાસના મકાન ન મળતાં લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને હવે આત્મવિલોપન કરવાની ચીમકી આપતા સુરસાગર તળાવ ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ પણ વાંચો: ભરૂચ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખનો VIDEO વાયરલ, દારૂબંધીના ઉડાવ્યા લીરેલીરા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો