રાજ્યમાં સરકાર મેડિકલ ક્ષેત્રે MBBSની સીટો વધારશે, MCIને કરી દરખાસ્ત

EWS અનામતના અમલને લઈને રાજ્યમાં MBBS કોલેજોની બેઠકોમાં વધારો થશે. EWS અનામતના અમલ માટે રાજ્ય સરકારે 25 ટકા એટલે કે 1150 સીટો વધારવા મેડીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડીયાને દરખાસ્ત કરી છે. રાજ્યની 28 MBBS કોલેજોમાં હાલ 4650 જેટલી સીટો ઉપલબ્ધ છે. પરંતુ EWS અનામતનો અમલ કરવા માટે 1150 સીટો વધારવાની ફરજ પડી છે.   રોચક VIDEO […]

રાજ્યમાં સરકાર મેડિકલ ક્ષેત્રે MBBSની સીટો વધારશે, MCIને કરી દરખાસ્ત
| Updated on: Jun 16, 2019 | 4:50 PM

EWS અનામતના અમલને લઈને રાજ્યમાં MBBS કોલેજોની બેઠકોમાં વધારો થશે. EWS અનામતના અમલ માટે રાજ્ય સરકારે 25 ટકા એટલે કે 1150 સીટો વધારવા મેડીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડીયાને દરખાસ્ત કરી છે. રાજ્યની 28 MBBS કોલેજોમાં હાલ 4650 જેટલી સીટો ઉપલબ્ધ છે. પરંતુ EWS અનામતનો અમલ કરવા માટે 1150 સીટો વધારવાની ફરજ પડી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બેઠકો વધારવાને લઈને મેડીકલ કાઉન્સિલે નિયમો જાહેર કર્યા છે. કાઉન્સિલ દ્વારા હાલના તબક્કે ઈન્સપેક્શન કર્યા વિના મંજૂરી આપી દીધી છે. પરંતુ આ મંજૂરી વર્ષ 2019-20 અને 2020-21 બે વર્ષ માટે આપવામાં આવશે. ત્યાર બાદ કાઉન્સિલ દ્વારા કરવામાં આવનાર ચોથા ઈન્સપેક્શનમાં કોલેજોએ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેકલ્ટી પુરી કરવાની રહેશે.

આ પણ વાંચોઃ ચૂંટણી પંચના નિર્ણયના વિરુદ્ધમાં કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે, EC પર ભાજપના દબાણનો આક્ષેપ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]