સોનાના ભાવમાં ભડકો, 10 ગ્રામ સોનાના રૂ.52,500

|

Jul 24, 2020 | 5:16 AM

સોનામાં તેજી આવતા વિક્રમી ભાવ વધારો થયો છે. સોનાની તેજીના પગલે ચાંદીના ભાવમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 600નો વધારો થતા અમદાવાદના બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ  52,500એ પહોચ્યો છે. તો ચાંદીમાં પ્રતિ કિલોએ રૂ. 2500ના વધારા થયો છે.

સોનાના ભાવમાં ભડકો, 10 ગ્રામ સોનાના રૂ.52,500

Follow us on

Next Article