ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ગઇકાલથી જ વરસાદ વરસી રહ્યો છે. જેમાં રવિવારે ગીર સોમનાથના વેરાવળ(Veraval)માં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ(Rain)પડ્યો છે. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત ગીર સોમનાથના સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સોમનાથ અને સોમનાથ અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર ચાલુ છે.
આ પણ વાંચો : અળસી જેવા લાગતા આ નાના બીજના છે મોટા ફાયદા, જાણીને તમે પણ કહેશો આ તો ‘જડીબુટ્ટી’ છે!
આ પણ વાંચો : Indian rowers : ભારતની રોઇંગ પુરુષ ડબલ્સની ટીમ સેમિફાઇનલમાં પહોંચી, અર્જુન લાલ અને અરવિંદ પાસે મેડલની આશા
Published On - 12:40 pm, Sun, 25 July 21