ગીરસોમનાથમાં ધોધમાર વરસાદ, ગીરગઢડા નજીકનો દ્રોણેશ્વર ડેમ ઓવરફલો, હરમડિયા નજીક આવેલી સાંગાવાડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

ગીરસોમનાથના ગીરગઢડા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓ ગાંડીતૂર બની છે. ધોધમાર વરસાદથી હરમડિયા નજીક આવેલી સાંગાવાડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. કોડીનાર નજીક આવેલા પેઢાવાડા ગામેથી પસાર થતી સાંગાવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે. ગીરસોમનાથનો ગીરગઢડા નજીકનો દ્રોણેશ્વર ડેમ ઓવરફલો થયો છે. સીઝનમા બીજી વખત […]

ગીરસોમનાથમાં ધોધમાર વરસાદ, ગીરગઢડા નજીકનો દ્રોણેશ્વર ડેમ ઓવરફલો, હરમડિયા નજીક આવેલી સાંગાવાડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ
http://tv9gujarati.in/gir-somnath-ma-b…i-nadio-ma-paani/
| Updated on: Jul 06, 2020 | 7:45 AM

ગીરસોમનાથના ગીરગઢડા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓ ગાંડીતૂર બની છે. ધોધમાર વરસાદથી હરમડિયા નજીક આવેલી સાંગાવાડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. કોડીનાર નજીક આવેલા પેઢાવાડા ગામેથી પસાર થતી સાંગાવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે. ગીરસોમનાથનો ગીરગઢડા નજીકનો દ્રોણેશ્વર ડેમ ઓવરફલો થયો છે. સીઝનમા બીજી વખત ડેમ ઓવર ફ્લો થતા પાણીની આવકમાં પણ વધારો થયો છે.