VIDEO: દ્રોણેશ્વર મહાદેવના મંદિરે મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ, મંદિરમાં છુપાયા છે અનેક રહસ્યો

ગીર સોમનાથમાં આવેલા દ્રોણેશ્વર મહાદેવના દર્શન માટે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી છે. આ મંદીર ગીરગઢડા ડેમ અને નદીના સંગમ પર આવેલ છે, જ્યાં બારેમાસ નંદીના મુખમાંથી જળાભિષેક થાય છે અને નંદીના મુખમાં પાણી ક્યાંથી આવે છે તેના વિશે આજ સુધી જાણ થઇ નથી. અહિ આવનારા તમામ શિવભક્તો માને છે કે અહિયા કુદરત દ્વારા શિવજી પર […]

VIDEO: દ્રોણેશ્વર મહાદેવના મંદિરે મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ, મંદિરમાં છુપાયા છે અનેક રહસ્યો
| Updated on: Aug 24, 2019 | 10:53 AM

ગીર સોમનાથમાં આવેલા દ્રોણેશ્વર મહાદેવના દર્શન માટે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી છે. આ મંદીર ગીરગઢડા ડેમ અને નદીના સંગમ પર આવેલ છે, જ્યાં બારેમાસ નંદીના મુખમાંથી જળાભિષેક થાય છે અને નંદીના મુખમાં પાણી ક્યાંથી આવે છે તેના વિશે આજ સુધી જાણ થઇ નથી. અહિ આવનારા તમામ શિવભક્તો માને છે કે અહિયા કુદરત દ્વારા શિવજી પર પાણીની ધાર થાય છે અને ભક્તોની તમામ મનોકામના પુર્ણ થાય છે. ભક્તો આવા નિર્દોષ ભક્તિભાવ સાથે ભગવાન શિવની પુજા કરે છે અને પોતાના દુખ દર્દ દુર કરવા પ્રાથના કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભગવાન શ્રીનાથજીને હથિયારો અને વાજિંત્રો સાથે ગાર્ડ ઓફ ઓનર, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]