VIDEO: સાસણ ગીર જતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે, 4 મહિના માટે સિંહ દર્શન બંધ

|

Jun 16, 2019 | 4:38 AM

જૂનાગઢના સાસણ ગીરમાં આજથી 4 મહિના માટે સિંહ દર્શન બંધ થશે. ચોમાસાની ઋતુમાં સિંહ તેમજ અન્ય પ્રાણીઓનો સંવનન અને પ્રજનન કાળ હોય છે. આ સમયમાં પ્રવાસીઓ માટે ચાર મહિના સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર ખાતે જાહેર જનતા માટે સિંહ દર્શન બંધ રહેશે. આ પણ વાંચો: આજે ભારત […]

VIDEO: સાસણ ગીર જતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે, 4 મહિના માટે સિંહ દર્શન બંધ

Follow us on

જૂનાગઢના સાસણ ગીરમાં આજથી 4 મહિના માટે સિંહ દર્શન બંધ થશે. ચોમાસાની ઋતુમાં સિંહ તેમજ અન્ય પ્રાણીઓનો સંવનન અને પ્રજનન કાળ હોય છે. આ સમયમાં પ્રવાસીઓ માટે ચાર મહિના સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર ખાતે જાહેર જનતા માટે સિંહ દર્શન બંધ રહેશે.

આ પણ વાંચો: આજે ભારત અને પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મુકાબલો રદ થઈ શકે, આ છે કારણો

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

4 મહિના બાદ 16 ઓક્ટોબરથી ફરી જાહેર જનતા માટે સિંહ દર્શન શરૂ કરવામાં આવશે. જો કે આ સમયગાળા દરમિયાન જૂનાગઢમાં આવેલો દેવળિયા પાર્ક ખુલ્લો રહેશે. જ્યાં પ્રવાસીઓ ચોમાસા દરમિયાન પણ સિંહ દર્શન કરી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article