ગીરનાં હિરણ ડેમ-2નો દરવાજો અડધો ફુટ ખોલાયો, ડેમનું લેવલ જાળવવા પ્રયત્ન

ગીરમાં પડેલા ભારે વરસાદના કારણે હિરણ-2 ડેમમાં નવી આવક થતા હિરણ-2 ડેમનું જળસ્તર વધ્યું હિરણ-2 ડેમનું લેવલ જાળવવા 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. સિઝનમાં પડી રહેલા સારા વરસાદનાં કારણે ડેમમાં પાણીની આવક સારી એવી વધી છે જેને લઈને અડધો ફૂટ સુધી દરવાજો ખોલવામાં આવ્યો હતો.  

http://tv9gujarati.in/gir-na-hiran-dam…ddho-fut-kholayo/
| Updated on: Jul 15, 2020 | 12:40 PM