ગઢડાની ઘેલો નદી બે કાંઠે,રમાઘાટ ડેમ ફરી છલકાતા લોકો ચાલુ વરસાદે જોવા ઉમટ્યા

ગઢડામા પડેલા મુશળધાર વરસાદના કારણે ઘેલો નદિ બે કાંઠે અને રમાઘાટ ડેમ ફરી છલકાયો હતો. ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનાં કારણે ગ્રામ્ય વિસ્તારમાં નદિ, નાળા, ચેકડેમો છલકાયા છે. ઘેલો નદીમાં પાણી આવતા કુદરતી સૌદર્યથી ભરપૂર દ્રશ્યો નદી કિનારે જોવા મળ્યા. રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા વહેલી સવારથીજ લોકો ડેમ પર પહોચ્યા હતા અને મજા […]

ગઢડાની ઘેલો નદી બે કાંઠે,રમાઘાટ ડેમ ફરી છલકાતા લોકો ચાલુ વરસાદે જોવા ઉમટ્યા
http://tv9gujarati.in/ghadhda-ni-ghelo…sade-jova-nikdya/
| Updated on: Aug 07, 2020 | 11:45 AM

ગઢડામા પડેલા મુશળધાર વરસાદના કારણે ઘેલો નદિ બે કાંઠે અને રમાઘાટ ડેમ ફરી છલકાયો હતો. ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનાં કારણે ગ્રામ્ય વિસ્તારમાં નદિ, નાળા, ચેકડેમો છલકાયા છે. ઘેલો નદીમાં પાણી આવતા કુદરતી સૌદર્યથી ભરપૂર દ્રશ્યો નદી કિનારે જોવા મળ્યા. રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા વહેલી સવારથીજ લોકો ડેમ પર પહોચ્યા હતા અને મજા માણી હતી. ચાલુ વરસાદે પણ મોટી સંખ્યામાં લોકો ડેમ પર પહોચ્યા હતા.