કચ્છની કોયલ ગીતા રબારી પણ ડેન્ગ્યુની ઝપટમાં આવ્યા, ભૂજની હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર

રાજ્યની જાણીતી લોક ગાયિકા ગીતા રબારીને ડેન્ગ્યુ થયો છે. ડાયરો હોય કે ગરબા, સ્ટેજ પર રમઝટ મચાવતી ગીતા રબારી હાલ ભુજની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેને બે દિવસ તાવ આવ્યા બાદ તેનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે નહીં, […]

કચ્છની કોયલ ગીતા રબારી પણ ડેન્ગ્યુની ઝપટમાં આવ્યા, ભૂજની હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર
| Updated on: Oct 23, 2019 | 4:18 AM

રાજ્યની જાણીતી લોક ગાયિકા ગીતા રબારીને ડેન્ગ્યુ થયો છે. ડાયરો હોય કે ગરબા, સ્ટેજ પર રમઝટ મચાવતી ગીતા રબારી હાલ ભુજની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેને બે દિવસ તાવ આવ્યા બાદ તેનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે નહીં, સંગઠનની સ્થાપનામાં જવાહરલાલ નેહરુની હતી આ ભૂમિકા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો