ગાંધીનગરમાં ફાયર સેફટી મામલે કાર્યવાહી, સેક્ટર 11માં ત્રણ બિલ્ડીંગને સીલ કરાઇ

|

Dec 14, 2020 | 3:10 PM

ગાંધીનગરમાં ફાયર સેફ્ટીના અભાવે 3 બિલ્ડીંગ સીલ કરાઈ છે. સેક્ટર 11 ખાતે આવેલી અભિષેક-સુમેર અને હવેલી આર્કેડ બિલ્ડીંગ સીલ કરવામાં આવી છે. ફાયર વિભાગે આ બિલ્ડીંગને અનેકવાર નોટિસ આપી હતી. નોટિસ આપવા છતાં બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો ન લગાવ્યા. જેથી બિલ્ડીંગોને સીલ મારવામાં આવી છે.   Web Stories View more રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ […]

ગાંધીનગરમાં ફાયર સેફટી મામલે કાર્યવાહી, સેક્ટર 11માં ત્રણ બિલ્ડીંગને સીલ કરાઇ

Follow us on

ગાંધીનગરમાં ફાયર સેફ્ટીના અભાવે 3 બિલ્ડીંગ સીલ કરાઈ છે. સેક્ટર 11 ખાતે આવેલી અભિષેક-સુમેર અને હવેલી આર્કેડ બિલ્ડીંગ સીલ કરવામાં આવી છે. ફાયર વિભાગે આ બિલ્ડીંગને અનેકવાર નોટિસ આપી હતી. નોટિસ આપવા છતાં બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો ન લગાવ્યા. જેથી બિલ્ડીંગોને સીલ મારવામાં આવી છે.

 

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article