VIDEO: ગાંધીનગરમાં બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવારો આકરાપાણીએ, અટકાયતથી બચવા વિદ્યાર્થીઓની દોડધામ

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતી સામે રાજ્યભરના ઉમેદવારો વિરોધ કરવા માટે ગાંધીનગર આવ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે દેખાવ કરવા આવી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. 100થી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી ચૂકી છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   અટકાયત કરેલા ઉમેદવારોની સામે જાહેરનામાના ભંગનો ગુનો […]

VIDEO: ગાંધીનગરમાં બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવારો આકરાપાણીએ, અટકાયતથી બચવા વિદ્યાર્થીઓની દોડધામ
| Updated on: Dec 04, 2019 | 7:52 AM

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતી સામે રાજ્યભરના ઉમેદવારો વિરોધ કરવા માટે ગાંધીનગર આવ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે દેખાવ કરવા આવી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. 100થી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી ચૂકી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અટકાયત કરેલા ઉમેદવારોની સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે. હાલમાં તમામ ઉમેદવારોને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ઉમેદવારો અને પોલીસ આમને સામને આવી ગયા છે. ત્યારે ગાંધીનગરમાં ઉમેદવારોની પાછળ પોલીસ દોડી હતી. અટકાયતથી બચવા માટે વિદ્યાર્થીઓ દોડયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો