Gandhinagar: ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે કર્યો મોંઘવારીનો વિરોધ

|

Mar 01, 2021 | 6:07 PM

રાંધણ ગેસ, ખાદ્યતેલ અને પેટ્રોલ-ડીઝલના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. વધતી જતી મોંઘવારી મુદ્દે કૉંગ્રેસના બે ધારાસભ્યોએ  ગાંધીનગર ( Gandhinagar) વિધાનસભા પરિસરમાં અનોખો વિરોધ દર્શાવ્યો છે.

રાંધણ ગેસ, ખાદ્યતેલ અને પેટ્રોલ-ડીઝલના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. વધતી જતી મોંઘવારી મુદ્દે કૉંગ્રેસના બે ધારાસભ્યોએ  ગાંધીનગર ( Gandhinagar) વિધાનસભા પરિસરમાં અનોખો વિરોધ દર્શાવ્યો છે. ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે એપ્રન અને પ્લે કાર્ડ દ્વારા વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ મોંઘવારીને લઈ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. બંને ધારાસભ્યોએ માંગ કરી છે કે સરકાર ખાદ્યતેલ અને ગેસના ભાવ ઘટાડવા પગલાં લે અને પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડે.

 

Next Video