Gandhinagar: કલોલમાંથી ગેરકાયદે દવાનો મોટો જથ્થો ઝડપાયો, 63 લાખનો મુદ્દામાલ જપ્ત કરતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ

|

Feb 12, 2021 | 12:12 PM

Gandhinagarનાં કલોલમાંથી ગેરકાયદે દવાનો મોટો જથ્થો ઝડપાયો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી કંપનીમાં દરોડા પાડ્યા. આ દરોડામાં એક્ઝાક્લેવ- 625 ટેબલેટ”નો 63 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો.

Gandhinagarનાં કલોલમાંથી ગેરકાયદે દવાનો મોટો જથ્થો ઝડપાયો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી કંપનીમાં દરોડા પાડ્યા. આ દરોડામાં એક્ઝાક્લેવ- 625 ટેબલેટ”નો 63 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો. આ કંપની ખોટા નામ અને સરનામાનો ઉપયોગ કરીને ગેરકાયદે એન્ટિબાયોટિક દવા બનાવતી હતી. આ દવા વિદેશમાં નિકાસ કરાતી હતી.

 

Next Video